ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટીને સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવાની કામગીરી અર્થે ફાળવવામાં આવેલ રૂ.૧૦.૪૮ કરોડ(અંકે રૂપિયા દસ કરોડ અડતાળીસ લાખ પુરા)ની ગ્રાન્ટને સમરસ છાત્રાલય ઉપરાંત નિયામકશ્રી (અ.જા.ક.) હેઠળની અન્ય સરકારી સંસ્થાના મકાન પર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટે ઉપયોગમાં લેવા બાબત.
ઠરાવ ક્રમાંક: SJED/SHP/e-file/17/2025/0069/K