સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના સરકારી કન્યા છાત્રાલય(વિ.જા.), ખંભાળીયા, જિ-દેવભૂમિ દ્વારકાના હયાત મકાનને તોડી નવા મકાન બાંધકામ માટે કૂલ |રા.૧૧.૪૫ કરોડના અંદાજો સામે પ્રથમ વર્ષે રૂ.૩.૭૮ |કરોડની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક: SJED/NWR/e-file/17/2024/2194/A-1 Section