Top
આર્થિક ઉત્કર્ષ


મહિલા સમુદ્ધિ યોજના
 
મહિલા સમૃધ્‍ધિ યોજના અંતર્ગત બધીજ NHFDC યોજનાઓ માટે વિકલાંગતા ધરાવતી મહિલાઓને વ્‍યાજમાં ૧% વિશેષ છૂટ આપવામાં આવે છે. માટે આ યોજના હેઠળ આવરી લેવામાં આવનાર બધી જ મહિલા-લાભાર્થીઓ માટે  નીચે મુજબનો વ્‍યાજ દર લાગું પાડવામાં આવે છે. 
ડેટા ટેબલ મહિલા સમુદ્ધિ યોજના
ક્રમ રકમ SCA દ્વારા વ્યાજ ચૂકવણી. લાભાર્થી દ્વારા SCA ને વ્યાજ ચૂકવણી
રુ. પ૦ હજાર સુધી ૧ % ૪ %
રુ. પ૦ હજારથી વધારે અને રુ.૫.૦૦ લાખ સુધી. ૨ % ૫ %
રુ.પ.૦૦ લાખથી ઉપર ૪ % ૭%