Top
ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના
 
ટુંકા ગાળાના ઉચ્ય અભ્યાસક્ર્મ માટે એક વર્ષના રૂ. ૩.૦૦ લાખ અને જે અભ્યાસક્રમમા નોકરીની તકો વધારે હોય તેવા અભ્યાસક્રમ માટે વાર્ષિક મહતમ મર્યાદા રૂ. ૨.૦૦ લાખ અને વધુમા વધુમા વધુ રૂ. ૧૦.૦૦ લાખ/- પાંચ વર્ષના અભ્યાસક્ર્મ માટે, તથા વિદેશ અભ્યાસક્રમ માટે વાર્ષિક મહતમ મર્યાદા રૂ. ૪.૦૦ લાખ અને વધુમા વધુમા વધુ રૂ. ૨૦.૦૦ લાખ પાંચ વર્ષના અભ્યાસક્ર્મ માટે
  • વય મર્યાદા  ૧૬ થી ૩૨ વર્ષ.
  • શહેરી વિસ્‍તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૧,૦૩,૦૦૦/- ની મર્યાદામાં.
  • ગ્રામ્‍ય વિસ્‍તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૮૧,૦૦૦/- ની મર્યાદામાં.
  • વ્‍યાજનો દર વાર્ષિક ૩ ટકા.
  • ૯૦ ટકા લોન રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક વિકાસ નિગમ (NMDFC) દિલ્‍હી ધ્‍વારા
  • ૧૦ ટકા લોન રાજય સરકાર ધ્‍વારા.
  • લોન શિક્ષણ પૂર્ણ થયાના ૬ માસ પછી ૬૦ સરખા માસિક હપ્‍તામાં નિગમને પરત ભરપાઇ કરવાની જોગવાઇ છે.