Top
માન.શ્રી ઇશ્વરભાઇ પરમાર, માન.મંત્રીશ્રી, સામાજીક ન્યાય અને અધિકારીતાના વરદહસ્તે તા.૨૨-૧૦-૨૦૧૮ના રોજ ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં ૬૨૧ લાભાર્થીઓને રૂા.૬.૭૫ કરોડનું ધિરાણ ચુકવવામાં આવેલ છે.