Top
વેચાણ માટે પ્રોત્સાહન યોજના
 
ગુજરાત રાજ્યની તથા રાજ્ય બહારની સંસ્થાઓ દ્વારા યોજવામાં આવતા પ્રદર્શન -સહ - વેચાણ મેળાઓમાં ભાગ તથા તેમાં લાભાર્થીઓએ બનાવેલા માલના વેચાણ માટે જરૂરી સ્ટોલ મેળવી જે તે સ્થળે જવા- આવવા માટે નિગમ જરૂરી સગવડ કરીઆપશે.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦ લાખથી વધુ ન હોવી જોઈએ.