Top
તાલીમ યોજના
 
લાભાર્થીઓ ને જુદા જુદા ધંધાઓમાં કુશળતા મેળવવા માટે તાલીમ સંસ્થાઓ દ્વારા મફત તાલીમનું નિગમ આયોજન કરશે.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦ લાખથી વધુ ન હોવી જોઈએ.