Top
મુદતી  લોન
  • કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે ભેંસ / ગાય ડેરી ઉધોગ, ઘેટા-બકરા ઉછેર, પશુઆહાર વેચાણ કેન્દ્ર માટે.
  • લઘુ ઉધોગ, કલાકારીગીરી અને પરંપરાગત ધંધાઓ. જેવા કે ડેરી પાર્લર, ઓટો / સાઇકલ રીપેરીંગ ગેરેજ, મોટર રીવાઈન્ડીગ, ભરતકામ માટે.
  • સેવા સેક્ટર જેવા કે, હોટલ, બ્યુટી પાર્લર, ચા-નાસ્તાની દુકાન, ઠંડા પીણા, આઈસ્ક્રીમની દુકાન વગેરે માટે.
  • પરિવહન સેક્ટર જેવા કે માલવાહક, છકડો, રીક્ષા વગેરે માટે.વીમા પોલીસીનું પ્રિમિયમ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦ લાખથી વધુ ન હોવી જોઈએ.
મુખ્ય લાક્ષણિકતા :
  • લોનની મહત્તમ મયૉદા : રૂ. ૧૦.૦૦ લાખ
  • વ્યાજનો વાર્ષિક દર : ૬%
  • લોનની રકમ : ૯૫%
  • લાભાર્થી ફાળો : ૫%
આ યોજના હેઠળ આવરી લેવાયેલા ઉધોગ ધંધાઓ ની ઉદાહરણ સ્વરૂપની યાદી આ સાથેના પરિશિષ્ટ - અ મુજબ છેડાઉનલોડ ફાઈલ તે સિવાયના પણ ઉધોગ ધંધા માટે આ લોન મળીશકશે.