Top
સ્વયં સક્ષમ યોજના :
આ યોજના હેઠળ નીચેના વ્યવસાયો માટે લોન મળી શકશે

ડૉકટર, આર્કિટેકટ, સોફટવેર/હાડૅવેર, ઓટોમોબાઈલ  સહીત ના ઈજનેર,એડવોકેટ, ચાટૅડૅ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ, હોટલ મેનેજમેન્ટ, ઘરડાંઘર, પ્રચાર અને મરામત અને નિભાવ, સુરક્ષા કમૅચારી એજન્સી, સ્પઘૅાત્મક પરીક્ષા માટેના તાલીમ કેન્દ્રો, પ્રિન્ટીંગ પ્રેસ, ડીટીપી, ગ્રાફિક્સ, ફેશન ડીઝાઈનીંગ, ધરેણા અને ઝવેરાતની ડીઝાઇન, હીરા ઘસવા અને પોલીશ કરવા, કાષ્ટ કળા, ફર્નિચર, ફીટનેશ કેન્દ્ર, શિલ્પકળા, પરંપરાગત કલાકારીગીરી વગેરેમાં મૂલ્યવર્ધન.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦ લાખથી વધુ ન હોવી જોઈએ.
પાત્રતા :
  • અરજદારે વ્યાવસાયિક શિક્ષણ / તાલીમ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.
  • અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ થી ૩૫ વર્ષ સુધીની હોવી જોઈએ.
મુખ્ય લાક્ષણિકતા :
  • લોનની મહત્તમ મયૉદા : રૂ.૫.૦૦  લાખ
  • લોનની રકમ  : ૯૫%
  • લાભાર્થી ફાળો    : ૫%