Top
નવી સ્વર્ણિમા યોજના (ફક્ત BPL મહિલાઓ માટે)
મુખ્ય લાક્ષણિકતા :
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦ લાખથી વધુ ન હોવી જોઈએ.
  • લોનની મહત્તમ મયૉદા : રૂ. ૫૦ હજાર સુધી (વ્યકિત દીઠ)
  • વ્યાજ નો વાર્ષિક દર : ૫%
  • લાભાર્થી ફાળો : ૦%