મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરી આત્મનિર્ભર કરવા માટેની વ્યકિતગત મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુસ્તરીય ધિરાણ |
|
આ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને પોતાની પસંદગીનો ધંધો કરવા માટે વ્યકિતગત ધોરણે લોન આપવામાં આવે છે. |
|
મુખ્ય લાક્ષણિકતાઓઃ |
- અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા જોઇએ
- લોનની મહત્તમ મર્યાદા રૂા.૧.૨૫ લાખ
- વયમર્યાદા ૨૧ થી ૪૫ વર્ષ.
- વાર્ષિક આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ.
- વ્યાજનો દર વાર્ષિક ૪ %
- લોનની રકમ ૧૦૦ %
|