Top


   
 
  To   
   
 

View GR Table
નંબર તારીખ જી. આર. વિગત શાખા
1 08-માર્ચ-2019
નિરાધાર વિધવાઓના પુનઃ સ્થાપન માટે આર્થિક સહાય યોજનાના નિયમોમાં સુધારો કરવા બાબત
ઠરાવ ક્રમાંક-નવસ/૧૦૨૦૧૨/૬૭૪/અ Download File
અ શાખા
2 07-માર્ચ-2019

વિકલાંગો માટે ઈલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના બાબત.
ઠરાવ ક્રમાંક:અપગ/૧૦૨૦૧૮/૧૧૮૦૧/ન.બા.૨/છ-૧ ડાઉનલોડ ફાઈલ

છ-૧ શાખા
3 19-ફેબ્રુ-2019
નિયામકશ્રી સમાજ સુરક્ષા હસ્તકની કાયદા સલાહકારની નવી મંજુર થયેલ ૦૧(એક) હંગામી જગ્યાની મુદત વધારવા બાબત
ઠરાવ ક્રમાંક:મકમ/૧૦૨૦૧૫/૮૩૩૬૭૩/ન.બા.પ/છ Download File
છ શાખા
4 15-ફેબ્રુ-2019
ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે રાજ્ય ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની રચના કરવા બાબત.
ઠરાવ ક્રમાંક-અપગ/૧૦૨૦૧૮/૨૪૬૨૫૬/છ.૧ Download File
છ-૧ શાખા
5 15-ફેબ્રુ-2019
વિકલાંગોના કલ્યાણ ક્ષેત્રની સ્વૈચ્છિક સંસ્થાઓમાં ધોરણ-૮ માટે શિક્ષકોની હંગામી જગ્યાઓની મુદત વધારવા બાબત.
ઠરાવ ક્રમાંક-અપગ/૧૦૨૦૧૪/૮૩૫૨૦૬/ન.બા.૩/છ.૧ Download File
છ-૧ શાખા
6 05-ફેબ્રુ-2019
તા.૦૧/૦૭/૨૦૧૮ થી રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર મોઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા બાબત.
ઠરાવ ક્રમાંક-વલભ/૧૦૨૦૧૬/જીઓઆઈ/૭/ચ Download File
ચ શાખા
7 31-જાન્યુ-2019
નિર્ભયા ફંડ હેઠળ ફંડ મેળવવા માટેની દરખાસ્તો માટે રાજ્ય કક્ષાની સ્ક્રિનીંગ કમિટીની રચના કરવા બાબત.
ઠરાવ ક્રમાંક-મસય/૨૪૨૦૧૯/૨૨૯૧/અ Download File
અ શાખા
8 31-જાન્યુ-2019
વિકલાંગો માટે ઈલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના બાબત.
ઠરાવ ક્રમાંક-અપગ/૧૦૨૦૧૮/૧૧૮૦૧/ન.બા.૨/છ-૧ Download File
છ-૧ શાખા
9 30-જાન્યુ-2019
ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગર માટે મંજુર કરાયેલ હંગામી મહેકમની મુદત વધુ એક વર્ષ ચાલુ રાખવા બાબત.
ઠરાવ ક્રમાંક:જજઅ/૧૦૨૦૧૨/૬૧૮૩૫૨/છ Download File
છ શાખા
10 28-જાન્યુ-2019
એચ.આઈ.વી/એઇડસ અસરગ્રસ્ત બાળકોની શિષ્યવૃત્તિ યોજનાના નામમાં એચ.આઈ.વી/એઇડસ ની જગ્યાએ "SERO-POSITIVE ILLNESS " શબ્દનો ઉપયોગ કરવા બાબત.
ઠરાવ ક્રમાંક : જજઅ/૧૦૨૦૧૭/૭૩૬૮૭૪/છ Download File
છ શાખા
 
1 2 3 4 5 Next Page