Top
વિકલાંગ કલ્યાણ યોજના



રાજ્ય પારિતોષિક
 
  • વિકલાંગોના કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરતી બે સંસ્થા અને બે વ્યક્તિ ઓને રાજય પારિતોષિક આપવાની યોજના હેઠળ પસંદગી પામેલ
    • સંસ્થાગત :- પ્રથમ ક્રમને  રૂ.૫૦,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર 
                  દ્રિતીય ક્રમને રૂ.૪૫,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર
    • વ્યક્તિગત :- પ્રથમ ક્રમને  રૂ.૨૦,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર
                   દ્રિતીય ક્રમને રૂ.૧૫,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર.
  • આ યોજનાનો લાભ વેતન મેળવતા કર્મચારી, સંસ્થાને મળવાપાત્ર નથી.  
  • વિકલાંગ બાળકના પ્રત્યેક વાલી / મા-બાપને રાજય પારીતોષિતક યોજના
ડેટા ટેબલ વિકલાંગ બાળકના પ્રત્યેક વાલી / મા-બાપને રાજય પારીતોષિતક યોજના
અ.નં. વિકલાંગતાનો પ્રકાર પુરસ્કારની વિગત
માનસિક ક્ષતિ માટે (ઓટીઝમ, સી. પી., બહુ વિકલાંગતા અને મંદ બુદ્ધિ) કોઇપણ એક સંવર્ગ માટે વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર
મૂક બધિર માટે (મૂક અને બધિર બંને વિકલાંગતા સાથે હોય તેવા) વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર
અંધ માટે (લઘુ દ્રષ્ટિ, પૂર્ણ અંધ બંને માંથી કોઈ એક સંવર્ગને વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર
અસ્થિવિષયક વિકલાંગતા (૬૦ ટકાથી ઉપરની અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતા હોય તવા એક વિકલાંગતા માટે) વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર