Top
નિયામક, સમાજ સુરક્ષા
મુખ્ય માહિતી વાંચો
|
ફોર્મ
|
પ્રશ્નોત્તર
|
અભિપ્રાય
|
સાઈટમેપ
|
માહિતી મેળવવાનો અધિકાર
વૃધ્ધ અને વિકલાંગ પેન્શન હેલ્પ લાઇન નંબર
NSAP - 011 24654839
PFMS - 079 23258539
મુખ્ય પૃષ્ઠ
અમારા વિશે
પ્રસ્તાવના
અન્ય કાયદાકીય પ્રવૃતિઓ
વહીવટી માળખું
સિધ્ધિઓ
બજેટ
નીતિ
કાયદાઓ અને નિયમો
ઠરાવો
પરિપત્રો
આરટીઆઈ - ૨૦૦૫
સિનિયોરીટી લિસ્ટ
કાર્યવાહી નોંધ
ભારત સરકારની સંકલિત
બાળ સુરક્ષા યોજના મહેકમના આદેશ
ભરતી નિયમો
જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના જાહેરનામા
ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના જાહેરનામા
અધિસુચના
આરસીપીએસ એકટ
યોજનાઓ
બાળકલ્યાણ
વિકલાંગ કલ્યાણ
વૃધ્ધ કલ્યાણ
આર્થિક ઉત્કર્ષ
સંસ્થાઓ
શિશુ ગૃહો
અનાથ આશ્રમો
સંસ્થાઓ/કેન્દ્રો
બાળ સંભાળ સંસ્થાઓની પ્રોફાઇલ
સંપર્ક કરો
શોધો
વિકલાંગ કલ્યાણ યોજના
વિકલાંગ વ્યકિતઓને સાધન સહાય આપવાની યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
વિકલાંગ(દ્રષ્ટિહીન, અલ્પદ્રષ્ટી, શ્રવણમંદ, અસ્થિ વિષયક ખામી, માનસિક ક્ષતિ, માનસિક માદંગી) વ્યકિત માટ
વિકલાંગ વિઘાર્થીઓને વિકલાંગ શિષ્યવૃતિ આપવાની યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
વિકલાંગ વ્યકિતને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરવાની યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
આર્થિક સહાયની યોજના (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
ઈન્દિરા ગાંઘી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ(IGNDPS) અને સંત સુરદાસ યોજના (તીવ્ર વિકલાંગતા ધરાવતી વ્ય
મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય આધારિત યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
વિકલાંગ વ્યકિતઓના કુટુંબીજનને વીમા સહાય યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
વિકલાંગ વિઘાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સહાય યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે સહાય આપવાની યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
પોલીયોના દર્દીઓ માટે શસ્ત્રક્રિયા અને તે પછીના કાર્યક્રમની યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
રાજ્ય પારિતોષિક
રાષ્ટ્રીય પારિતોષિક (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
Deen Deendayal Disabled Rehabilitation Scheme (Government of India)
વિકલાંગથી વિકલાંગ અને વિકલાંગથી સામાન્ય વ્યકિતઓને લગ્ન માટે આર્થિક સહાયની યોજના
હું
મહિલા
વૃદ્ધ નાગરિક
વિકલાંગ વ્યક્તિ
સ્વયંસેવી સંસ્થાઓ
શોધુ છું
માહિતી
યોજનાઓ
યોજનાઓ
વિકલાંગ કલ્યાણ યોજના
આર્થિક સહાયની યોજના (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
આર્થિક સહાયની યોજનાઓ
સ્થાપના :-
૨૪-૦૧-૧૯૯૭
ભંડોળ ::-
૪૦૦ કરોડ
હેતુ :-
વિકલાંગો અને સ્વરોજગારીની તકો પુરી પાડી તેમની ઉત્પાદકતા વધારવી.
મંજુર કરવાની સતા :-
ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગાંધીનગર
આર્થિક સહાયની યોજનાઓની કામગીરી ગુજરાત રાજય અલ્પસંખ્યક નાંણા અને વિકાસ નિગમને નોડલ એજન્સી તરીકેની નિમણૂંક થઇ છે. તેમના દ્વારા નીચે મુજબ આર્થિક સહાયની યોજનાઓ અમલમાં છે. :
નાના વ્યવસાયો નોકરી વેપારમાં સ્વરોજગારીની રૂપિયા ૩ લાખ સુધી.
ભારતમાં ઉચ્ચતર અભ્યાસ કે વ્યવસાયી તાલીમ માટે સહાય રૂ.૭.૫૦ અને વિદેશમાં શિક્ષણ માટે રૂ.૧૫.૦૦ લાખ.
ખેતી વિકાસ માટે સહાય રૂ.૫.૦૦ લાખ સુધી.
વાહનો ખરીદી ભાડે આપવા સહાય રૂ. ૫ લાખ.
મંદબુધ્ધિ લોકો માટે સહાય રૂ. ૩.૫૦ લાખ સુધી.
આવક ધોરણનું (વાર્ષિક)
ગ્રામ્ય : ૧,૬૦,૦૦૦/-
શહેરી : ૨,૦૦,૦૦૦/-
વ્યાજનો દર :
૫૦,૦૦૦ સુધી ૫ %
૧ લાખ સુધી ૬ %
૫ લાખ સુધી ૬ %
૫ લાખ ઉપર ૮ %
વિકલાંગ મહિલાને ૧ % રાહત.