Top


બાળ સંરક્ષણ ગૃહ
 
  • બાળ સંરક્ષણ ગૃહ એ બાળકો માટેની ટૂંકા ગાળાની સંભાળ રાખતી સંસ્થા છે. જયાં બાળકોને સામાન્ય શિક્ષણ તાલીમ આપી ટૂંકાગાળામાં જ તેમનું પુનઃસ્થાપન કરવામાં આવે છે. તેઓના વસવાટ દરમ્યાન મફત ભોજન, કપડાં/બિસ્તર તથા રમત-ગમત, તબીબી સવલત અને મનોરંજનની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.