લાંબા સમય તેમજ ટુંકા સમય માટે ૭ થી ૧૮ વર્ષના સંભાળ અને રક્ષણ માટેની જરૂરીયાતવાળા બાળકોને ચિલ્ડ્રન હોમ ખાતે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના આદેશથી દ્વારા ૧૮ વર્ષની ઉંમર સુધી પ્રવેશ આપવામાં આવે છે હાલમાં રાજ્યમાં ૨૬ સરકારી ચિલ્ડ્રન હોમ અને ૨૪ બીન સરકારી (ગ્રાન્ટ ઇન એઇડ ) ચિલ્ડ્રન હોમ અને ૫૧ સ્વૈચ્છિક (અનુદાન ન મેળવતી) હાલમાં કાર્યરત છે. |