Top
આર્થિક ઉત્કર્ષ



બીસીકે-૪૩ : નાના ઉદ્યોગ સાહસિકોને ધંધા/વ્યવસાયનું સ્થળ ખરીદવા નાણાકીય લોન સામે વ્યાજ સહાય
પાત્રતાના માપદંડો
  • આવક મર્યાદા નથી
  • ધંધાનું સ્થળ/ દુકાન ખરીદવા માટે
સહાયનું ધોરણ
  • લાભાર્થી બેંકેબલ યોજના હેઠળ રૂ. ૧૦.૦૦ લાખ સુધીની લોન મેળવે તો વાર્ષિક ૪% વ્યાજ લાભાર્થી પોતે ભોગવવાનું રહેશે અને ૪% ઉપરનું જે બેંક વ્યાજ થાય તે રાજય સરકાર વ્યાજ સહાય પેટે વધુમાં વધુ ૩ વર્ષ માટે ચૂકવશે. સબસીડીનું હાલનું ધોરણ રૂ.૧૫,૦૦૦/- યથાવત છે.