Top
આર્થિક ઉત્કર્ષ



બીસીકે-૪ર : ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ , ગાંધીનગર
હેતુ
  • સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને પુનઃસ્થાપન માટે સફાઈ કામદાર વિકાસ નિગમની રચના કરવામાં આવી છે.
  • સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના પુનઃસ્થાપન માટેની યોજનાઓના અમલ માટે.
સહાયનું ધોરણ
  • (વહીવટી ગ્રાન્ટ રૂ. ૫૦.૦૦ લાખ)