Top
આર્થિક ઉત્કર્ષ



બીસીકે-૩૬ : અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર તાલીમ માટે નાણાકીય સહાય
પાત્રતાના માપદંડો
  • રૂ. ૫૦,૦૦૦/- આવક મર્યાદા
સહાયનું ધોરણ
  • માસિક રૂ. ૨૫૦/- વૃત્તિકા(સ્ટાઈપેન્ડ) તરીકે ૬ માસ સુધી
  • વિદ્યાર્થી દીઠ માસિક રૂ. ૨૦૦/- વર્ગ ફી તરીકે સંસ્થાને ૬ માસ સુધી