Top
આર્થિક ઉત્કર્ષ



બીસીકે-૩રએ : ડૉ. પી. જી. સોલંકી એમ.એસ. / એમ.ડી.ડૉકટરોને સર્જિકલ નર્સિંગહોમ / દવાખાનું શરૂ કરવા નાણાકીય સહાય
પાત્રતાના માપદંડો
  • આવક મર્યાદા નથી.
સહાયનું ધોરણ
  • ક્લિનીક તથા નર્સિગ હોમ શરૂ કરવા રૂ.૩,૦૦,૦૦૦/- ની લોન અને રૂ. ૫૦,૦૦૦/- સહાય
  • વ્યાજનો દર વાર્ષિક ૪ ટકા