Top
આર્થિક ઉત્કર્ષ



બીસીકે-૩ર : ડૉ. પી. જી. સોલંકીએ વકીલોને નાણાંકીય સહાય યોજના - સ્ટાઈપેન્ડ
પાત્રતાના માપદંડો
  • સિનિયર વકીલનો અનુભવ મર્યાદા ૧૦ વર્ષ
  • વધુમાં વધુ ર જુનીયરને તાલીમ આપી શકશે.
  • બાર કાઉન્સિલમાં નામ નોંધણી કરાવ્યા પછી ૨ વષૅમાં અરજી કરવાની રહેશે.
  • આવક મર્યાદા નથી.
સહાયનું ધોરણ
  • કાયદાના સ્નાતકને પહેલા વર્ષે દર મહિને રૂ.૧૦૦૦/-
  • બીજા વર્ષે દર મહિને રૂ. ૮૦૦/-
  • ત્રીજો વર્ષે દર મહિને રૂ. ૬૦૦/-
  • સિનિયર વકીલને તાલીમાર્થી દીઠ માસિક રૂ. ૫૦૦/-