| યોજનાનું નામ:સંત શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલીમ યોજના. |
| યોજના શરૂ થયાનું વર્ષ: ૨૦૧૦-૧૧ |
| પાત્રતાના માપદંડો: |
- 1.તાલીમાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઇએ.
- 2.લાભાર્થીના કુટુંબની આવક રૂ.૬,૦૦,૦૦૦/- થી વધુ ના હોવી જોઈએ.
|
| સહાયનું ધોરણ : |
| લાભાર્થીઓને નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા પસંદ થયેલ સંસ્થાઓ મારફત રોજગારલક્ષી વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે.આ માટે પસંદ થયેલ સંસ્થાઓને નિયત થયેલ ફી નિયામક,અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા ચૂકવવામાં આવે છે. |