શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને GUJCET, NEET, JEE જેવી પરિક્ષાની પૂર્વ તૈયાર માટે તેમજ IIM, NIFT, CEPT, NLU જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટેની પૂર્વ પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટેની જાહેરાત |