હેતુ |
- કન્યા કેળવણીને ઉત્તેજન આપવા સાયકલ આપવાની યોજના અમલમાં મુકી છે.
|
પાત્રતાના માપદંડો |
- ધોરણ - ૯ માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા જતી કન્યાઓને મળવાપાત્ર થાય છે.
|
આવક મર્યાદાનું ધોરણ |
- ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!. ૧,૨૦૦૦૦/-
- શહેરી વિસ્તાર માટે રૂ!.૧,૫૦૦૦૦/-
|
સહાયનું ધોરણ |
- હાલે ધો. ૯ ની વિદ્યાર્થીનીઓને સાયકલ સ્વરૂપે સહાય આપવામાં આવે છે.
|
ઓનલાઇન યોજનાની માહિતી |
|