Top
માઈક્રોફાયનાન્સ યોજના (લધુ ધિરાણ યોજના)
પાત્રતાના માપદંડો અને સહાયનું ધોરણ
  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ.૩,૦૦,૦૦૦/-
  • સ્વસહાય જુથ મારફતે/વ્યક્તિગત ધોરણે નાના ઉધોગ ધંધા/વ્યવસાય માટે મહત્તમ લોન રૂ. ૬૦,૦૦૦ વાર્ષિક વ્યાજ દર ૬ %
  • રૂ.૧,૫૦,૦૦૦/- સુધીની વાર્ષિક આવક ધરાવતા તેમજ બી.પી.એલ., વિધવા, ત્યકતા અને શિક્ષિત બેરોજગારોને અગ્રતા આપવામાં આવશે
  • વયમર્યાદા ૨૧ વર્ષથી ૫૦ વર્ષ હોવી જોઇએ
નાંણાકીય જોગવાઇ
(રૂ. લાખમાં)
ક્ર્મ વિચરતી-વિમુકત જાતિ વર્ષ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
૨૦૧૬-૧૭ ૪૬૬.૮૨ ૪૬૬.૮૨
૨૦૧૭-૧૮ ૪૧૮.૩૮ ૪૧૮.૩૮
સિધ્ધિ
ક્ર્મ વિચરતી-વિમુકત જાતિ વર્ષ સિધ્ધિ
૨૦૧૬-૧૭ ૧૬૫૧
૨૦૧૭-૧૮ ૧૧૯૨