Top
શૈક્ષણિક


આઇ.એ.એસ. અને આઇ.પી.એસ.ની તાલીમ માટે વૃત્તિકા (સ્‍ટાઇપેન્‍ડ માટેની યોજના)
પાત્રતાના માપદંડો
  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-, અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-
સહાયનું ધોરણ
  • રૂ. ૧૦૦૦/- માસિક સ્ટાઇપન્ડ
  • રૂ. ૫૦૦/- વિઘાર્થી દીઠ પુસ્તકો ખરીદવા માટે
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૭-૧૮ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૧.૦૦ - -
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. -