Top
આર્થિક ઉત્કર્ષ


કુંવરબાઇનું મામેરૂ
પાત્રતાના માપદંડો
વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે શહેરી વિસ્તાર માટે
  રૂ. ૧,૨૦,૦૦૦/- રૂ. ૧,૫૦,૦૦૦/-
  • કુટુંબની બે કન્યા સુધી લાભ મળવા પાત્ર છે.

સહાયનું ધોરણ

  • મામેરા માટે રૂ. ૧૦૦૦૦/- ની સહાય કન્યાના નામે ચેકથી

નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)

જાતિ ૨૦૧૭-૧૮ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૧૪૨૦.૦૦ ૧૩૪૯.૪૦ ૧૩૪૯.૪૦
આ.પ.વ. ૩૨૦.૦૦ ૩૧૬.૨૦ ૩૧૬.૨૦

સિધ્ધિ

જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૧૩૪૯૪
આ.પ.વ. ૩૧૬૨