Top
આર્થિક ઉત્કર્ષ


સા.શૈ.પ.વ.ના નાના વ્યવસાયકારોને ધંધાનું સ્થળ/દુકાન ખરીદવા નાણાંકીય સહાય
પાત્રતાના માપદંડો
  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-, અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-
  • રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ નિગમ, શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બંધાતી દુકાનો ખરીદવા માટે લોન સહાય આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
  • રૂ. ૬૦,૦૦૦/- લોન
  • રૂ. ૧૫,૦૦૦/- સબસીડી
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૭-૧૮ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૦.૩૦ - -
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. -