Top
આર્થિક ઉત્કર્ષ


પૂર્વ પરીક્ષા તાલીમ કેન્દ્રો
પાત્રતાના માપદંડો
  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-, અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-
  • સરકારી અને અર્ધસરકારી નોકરીઓમાં સબંધિત જગા માટે અરજી કરેલ હોવી જોઇએ.
  • તાલીમનો સમયગાળો વધુમાં વધુ ૬ માસ
  • તાલીમ કેન્દ્રો કુટીર ઉઘોગો ખાતા દ્વારા ચલાવવામાં આવે છે.
સહાયનું ધોરણ
  • તાલીમાર્થીને માસીક રૂ. ૩૫૦/- સ્ટાઈપેન્ડ
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૭-૧૮ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૩૨૫.૦૦ ૪.૭૦ ૪.૭૦
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ.