Top
આર્થિક ઉત્કર્ષ


સમાજ શિક્ષણ શિબીરો
હેતુ
  • સામાજિક અને આર્થિક ઉત્થાન માટે યોજનાઓની જાણકારી આપવા સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે.
ખર્ચ મર્યાદા
  • શિબીર દીઠ રૂ. ૧પ,૦૦૦/- નો ખર્ચ કરવામાં આવે છે.
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૭-૧૮ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૧૫.૦૦ ૬.૯૦ ૬.૯૦
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૩૧