Top
આર્થિક ઉત્કર્ષ


કાયદા અને તબીબી સ્નાતકોને નાણાંકીય સહાય
પાત્રતાના માપદંડો
  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-
  • વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-
  • કાયદા/ તબીબી/ શાખાના સ્નાતક હોવા જોઇએ.
સહાયનું ધોરણ
  • કાયદાના સ્નાતકો
    • રૂ. ૭૦૦૦/- લોન
    • રૂ. ૫૦૦૦/- સબસીડી
  • તબીબી સ્નાતકો
    • રૂ. ૪૦૦૦૦/- લોન
    • રૂ. ૨૫૦૦૦/- સબસીડી
  • વ્યાજનો દર ૪ ટકા રહેશે.
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૨.૦૦ ૦.૨૫ ૦.૨૫
વિચરતી-વિમુકત ૦.૮૦
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ.
વિચરતી-વિમુકત