Top
આર્થિક ઉત્કર્ષ


૫છાતવર્ગના કલાકારોને કળા કૌશલ્યના સાધનો ખરીદવા નાણકીય સહાય
પાત્રતાના માપદંડો
  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-
  • વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-
સહાય નું ધોરણ
  • રૂ. ૫૦૦૦/-
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૭-૧૮ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૧૦.૦૦ ૩.૦૫ ૩.૦૫
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૬૧