Top
શૈક્ષણિક


વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોન
પાત્રતાના માપદંડો
  • વિદેશની યુનિવર્સિટી માં પ્રવેશ મળેલ હોવો જોઇએ.
સહાયનું ધોરણ
  • રૂ. ૧૫.૦૦ લાખની લોન ૪ ટકાના વ્યાજના દરે આપવામાં આવે છે.
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૭-૧૮ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૧૭૨૫.૦૦ ૧૮૯૬.૦૦ ૧૮૯૬.૦૦
અ.પ.વ. ૬૦૦.૦૦ ૬૭.૫૦ ૬૭.૫૦
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૧૨૬
અ.પ.વ.