Top
શૈક્ષણિક


ધો. ૧૦ અને ધો. ૧૨ ના જાહેર પરીક્ષામાં ઉચ્ચ નંબર મેળવનાર વિઘાર્થીઓને પ્રોત્‍સાહક ઈનામ સહાય
 
એસ.એસ.સી ધોરણ ૧૦ અને એચ.એસ.સી ધોરણ ૧૨ માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ સહાય નીચે મુજબ આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
ધોરણ રાજ્ય કક્ષાનો ક્રમાંક જિલ્લા કક્ષાનો ક્રમાંક
ધોરણ-૧૦ ક્રમાંક પ્રોત્સાહક ઇનામ સહાય. ક્રમાંક પ્રોત્સાહક ઇનામ સહાય.
પ્રથમ રૂ. ૩૧,૦૦૦/- પ્રથમ રૂ. ૬,૦૦૦/-
બીજો રૂ. ૨૧,૦૦૦/- બીજો રૂ. ૫,૦૦૦/-
ત્રીજો રૂ. ૧૧,૦૦૦/- ત્રીજો રૂ. ૪,૦૦૦/-
ધોરણ-૧૨ (રાજ્ય કક્ષા માટે ચાર પ્રવાહ.
વિજ્ઞાન, સામાન્ય , વ્યવસાયલક્ષી, ઉત્તર-બુનિયાદી. ધોરણ-૧૨ (જિલ્લા કક્ષા માટે બે પ્રવાહ.
વિજ્ઞાન, સામાન્ય.
પ્રથમ રૂ. ૩૧,૦૦૦/- પ્રથમ રૂ. ૬,૦૦૦/-
બીજો રૂ. ૨૧,૦૦૦/- બીજો રૂ. ૫,૦૦૦/-
ત્રીજો રૂ. ૧૧,૦૦૦/- ત્રીજો રૂ. ૪,૦૦૦/-
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૭-૧૮ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૨૫.૦૦ ૧૪.૬૧ ૧૪.૬૧
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૨૬૩