Top


છોકરાઓ અને છોકરીઓ માટેના સરકારી છાત્રાલયોની સ્થાપના અને વિકાસ
પાત્રતાના માપદંડો
  • વાર્ષિક આવક મર્યાદા સાશૈપવ, આપવના છોકરા માટે ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/- જયારે છોકરીઓ માટે ગરીબીરેખાની પાંચ ગણી વાર્ષિક આવક મર્યાદા
સહાયનું ધોરણ
  • એસ.એસ.સી. પછીના ધો. ૧૧-૧૨ અને કોલેજ કક્ષાના અભ્યાસ માટે કુલ ૬૩ સરકારી છાત્રાલયો ચાલે છે.
  • છાત્રાલયમાં વિઘાર્થીઓને મફત જમવાની અને રહેવાની સગવડ આપવામાં આવે છે.
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૭-૧૮ ની જોગવાઈ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૨૮૯૫.૫૦ ૨૮૦૦.૮૦ ૨૮૦૦.૮૦
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૬૩