Top
શૈક્ષણિક


“સ્વામી વિવેકાનંદ યોજના” - તકનીકી અને વ્યવસાયીક અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ
પાત્રતાના માપદંડો
  • વિઘાર્થી ટેકનિકલ અને વ્યવસાયીક અભ્‍યાસ કરતો હોવો જોઇએ..
વાર્ષિક આવક મર્યાદા : ગ્રામ્‍ય વિસ્‍તાર માટે શહેરી વિસ્‍તાર માટે
  રૂ. ૧,૨૦,૦૦૦/- રૂ. ૧,૫૦,૦૦૦/-
સહાયનું ધોરણ
  • સરકારી આઇ.ટી.આઇ. માં વ્‍યવસાયિક અભ્‍યાસ માટે માસિક રૂ. ૪૦૦/-
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૭-૧૮ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૨૦૦૦.૦૦ ૧૨૬૯.૧૩ ૧૨૬૯.૧૩
આ.પ.વ. ૩૦૦.૦૦ ૨૦૬.૭૧ ૨૦૬.૭૧
લધુમતી ૧૦૦.૦૦ ૩૦.૩૯ ૩૦.૩૯
વિચરતી- વિમુકત ૮૫.૦૦ ૫૫.૬૫ ૫૫.૬૫
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૩૧૭૨૮
આ.પ.વ. ૫૧૪૩
લધુમતી ૭૬૦
વિચરતી- વિમુકત ૨૨૭૧