Top
શૈક્ષણિક


ઉચ્ચત્તર માધ્યમિક ધો. ૧૧ અને ધો. ૧૨ ના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ
પાત્રતાના માપદંડો
  • ગ્રામ્‍ય વિસ્‍તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૨૦,૦૦૦/-
  • શહેરી વિસ્‍તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૫૦,૦૦૦/-
સહાયનું ધોરણ
ધોરણ હોસ્ટેલર (વાર્ષિક રૂ.) ડેસ્કોલર (વાર્ષિક રૂ.)
ધો. ૧૧ ૭૨૫ ૪૭૫
ધો. ૧૨ ૧૧૪૦ ૮૪૦
આર્થિક ૫છાતવર્ગ અને લધુમતિના વિઘાર્થીઓને ધો.૧૧ મા વાર્ષિક રૂ. ૩૦૦/- અને ધો. ૧ર માટે વાર્ષિક રૂ. ૬૦૦/- શિષ્યવૃત્તિ આ૫વામા આવે છે.
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૭-૧૮ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૬૦૦.૦૦ ૫૮૬.૭૦ ૫૮૬.૭૦
આ.પ.વ. ૧૦૦.૦૦ ૫૯.૧૮ ૫૯.૧૮
લધુમતી ૩૫.૦૦ ૧૨.૬૧ ૧૨.૬૧
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૯૦,૯૬૧
આ.પ.વ. ૧૩,૧૫૧
લધુમતી ૨,૮૦૨