Top
શૈક્ષણિક


મેડીકલ અને એન્જીનીયરીંગના સાધનો ખરીદવા નાણાંકીય સહાય
પાત્રતાના માપદંડો
  • વિઘાર્થી મેડીકલ અને એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતો હોવો જોઇએ.
  • વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨,૫૦,૦૦૦/-
સહાયનું ધોરણ
  • વિઘાર્થી દીઠ :-
    • રૂ. ૧૦,૦૦૦/- ( મેડીકલ )
    • રૂ. ૫૦૦૦/- (એન્જીનીયરીંગ )
    • રૂ. ૩૦૦૦/- ( ડીપ્‍લોમા )
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૭-૧૮ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૧૫૦.૦૦ ૬૮.૪૩ ૬૮.૪૩
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૧૬૧૫