Top
શૈક્ષણિક


કન્યાઓને પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ
પાત્રતાના માપદંડો
  • વાર્ષિક આવક મર્યાદા નથી
  • સહાયનું ધોરણ
(માસિક રૂ.)
અભ્યાસક્રમ હોસ્ટેલર ડેસ્કોલર
ગ્રુપ-એ એન્જીનીયરીંગ,મેડીકલ અને બી.એસ.સી. ૨૮૦ ૧૨૫
ગ્રુપ-બી ડીપ્લોમા અભ્યાસક્રમો જેવા કે એન્જીનીયરીંગ,તાંત્રિક, વિજ્ઞાન તથા અનુસ્નાતક અભ્યાસક્રમો ૧૯૦ ૧૨૫
ગ્રુપ-સી એન્જી., મેડીસીન,તાંત્રિકકળા, વાણિજ્ય અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોના પ્રમાણપત્ર અભ્યાસક્રમો માટે ૧૯૦ ૧૨૫
ગ્રુપ-ડી પોસ્ટ મેટ્રીક અભ્યાસક્રમ સ્નાતક સુધી ૧૭૫ ૯૦
ગ્રુપ-ઇ ધો. ૧૧, ધો. ૧૨ અને ઇન્ટરમીડીયેટ કક્ષાસુધી ૧૧૫ ૬૫
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૭-૧૮ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૧૫૦૦.૦૦ ૭૬૩.૭૨ ૭૬૩.૭૨
વિચરતી-વિમુકત ૭૫.૦૦ ૩૯.૭૯ ૩૯.૭૯
સિદ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૭૮,૮૧૮
વિચરતી-વિમુકત ૨,૦૫૯