Top
શૈક્ષણિક


પ્રિ. એસ. એસ. સી. શિષ્યવૃત્તિ
વાર્ષિક આવક મર્યાદા : ધોરણ ૧ થી ૮ માં કોઇ વાર્ષિક આવક મર્યાદા નથી. ધોરણ ૯ થી ૧૦ માં ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-, શહેરી વિસ્‍તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/- .
ધોરણ શિષ્યવૃત્તિનાદર (વાર્ષિક)
ધોરણ ૧ થી ૮ વિઘાર્થીઓ રૂ. ૫૦૦/-
ધોરણ ૯ થી ૧૦ વિઘાર્થીઓ રૂ. ૭૫૦/-
ધોરણ ૫ (કન્‍યા) રૂ. ૫૦૦/-
ધોરણ ૬ થી ૧૦ (કન્‍યા) રૂ. ૭૫૦/-
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૭-૧૮ ની જોગવાઇ ફાળવેલગ્રાન્ટ થયેલખર્ચ
સા.શૈ.પ.વ. ૧૯૭૦૦.૦૦ ૧૬૬૮૨.૭૩ ૧૬૬૮૨.૭૩
આ.પ.વ. ૩૬૫૦.૦૦ ૨૭૬૧.૮૧ ૨૭૬૧.૮૧
લધુમતી ૨૦૦૦.૦૦ ૧૭૪૧.૬૯ ૧૭૪૧.૬૯
સિધ્ધિઓ
જાતિ સિધ્ધિ (વિધાર્થીઓ)
સા.શૈ.પ.વ. ૨૯,૩૮,૨૦૩
આ.પ.વ. ૫,૦૧,૮૭૭
લધુમતી ૩,૪૮,૩૩૮