પાત્રતાના માપદંડો |
- વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-
- વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-
- કાયદા/ તબીબી/ શાખાના સ્નાતક હોવા જોઇએ.
|
સહાયનું ધોરણ |
- કાયદાના સ્નાતકો
- રૂ. ૭૦૦૦/- લોન
- રૂ. ૫૦૦૦/- સબસીડી
- તબીબી સ્નાતકો
- રૂ. ૪૦૦૦૦/- લોન
- રૂ. ૨૫૦૦૦/- સબસીડી
- વ્યાજનો દર ૪ ટકા રહેશે.
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૨.૦૦ | ૦.૨૫ | ૦.૨૫ | વિચરતી-વિમુકત | ૦.૮૦ | ૦ | ૦ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૩ | વિચરતી-વિમુકત | ૦ | |