પાત્રતાના માપદંડો |
- લખાણ સર્જનાત્મક, વિવેચનાત્મક તથા સંશોધનાત્મક સહિત હાસ્ય, બાળસાહિત્ય, સામાજિક જેવા મૌલીક લખાણ હોવું જોઈએ.
|
સહાયનું ધોરણ |
- ખર્ચના ૭૫% અથવા વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/-ની સહાય.
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૨.૦૦ | ૦.૩૦ | ૦.૩૦ | |
સિદ્ધિ |
|