પાત્રતાના માપદંડો |
- વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-
- વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-
|
સહાયનું ધોરણ |
- બેંકેબલ યોજના
- યુનિટ કોસ્ટના ૩૩.૧/૨ ટકા અથવા રૂ. ૧૦૦૦૦/-ની મર્યાદામાં સબસીડી
- અતિપછાત જાતિને યુનિટ કોસ્ટના ૫૦ ટકા અથવા રૂ. ૧૦૦૦૦/-ની મર્યાદામાં સબસીડી
- માનવગરિમા યોજના
- સ્વરોજગારી કીટસ આપવામાં આવે છે.
- સ.શૌ.પ.વ. પૈકી અતિપછાત જાતિ અને વિચરતી-વિમુક્ત જાતિ માટે આવક મર્યાદા નથી.
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૧૪૧૦.૦૦ | ૨૪૧૨.૮૮ | ૨૪૧૨.૮૮ | આ.પ.વ. | ૫૦.૦૦ | ૧૩૨.૪૯ | ૧૩૨.૪૯ | લધુમતી | ૫૦.૦૦ | ૧૩૦.૧૩ | ૧૩૦.૧૩ | વિચરતી- વિમુકત | ૩૦.૦૦ | ૭૯.૬૯ | ૭૯.૬૯ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૧૩,૧૮૩ | આ.પ.વ. | ૯૧૪ | લધુમતી | ૮૯ | વિચરતી- વિમુકત | ૧૦૬૪ | |